IOCL Recruitment 2023 for Refineries Division Apprentice Posts

 

IOCL Recruitment 2023 for Refineries Division Apprentice Posts

IOCL Recruitment 2023 for Refineries Division Apprentice Posts

                IOCL ભરતી ૨૦૨૩ નોકરીની વિગતો:

પોસ્ટનું નામ:

  • એપ્રેન્ટિસ

પોસ્ટની કુલ ખાલી જગ્યા:

  • 1720 

શૈક્ષણિક લાયકાત:

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

 

ઉમર:

  • જનરલ/EWS ઉમેદવારો માટે 31-10-2023ના રોજ લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ હોવી જોઈએ.

 

IOCL ભરતી ૨૦૨૩ | અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો 
    • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
    • હવે સત્તાવાર વેબસાઈટ પર જઈ IOCL એપ્રેન્ટિસ ભરતી શોધો.
    • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ માટે અરજી અને જરૂરી દસ્તાવેજો જો સુચના આપેલ હોય તો, જાહેરાત માં આપેલ એડ્રેસ પર રજી. એડી. ટપાલ થી મોકલી આપશો. 
    • અરજી છેલ્લી તારીખ પેહલા મળી જાય તે ધ્યાન રાખી અરજી કરવી. 
    • હવે એક અરજી ની કોપી પોતાની પાસે સાચવી રાખવી જેથી ભવિષ્ય માં જરૂર પડે તો તો કામ આવે. 

મહત્વપૂર્ણ તારીખો:

ઘટના

તારીખ

અરજી કરવાની શરુઆત તારીખ

૨૧-૧૦-૨૦૨૩ 

અરજી કરવાની છેલ્લી તારીખ

20-11-2023

મહત્વની લીંકસ


સત્તાવાર વેબસાઇટ:અહીં ક્લિક કરો

 

Previous Post Next Post