SEB TET-2 Exam result 2023

 

SEB TET-2 Exam result 2023

SEB TET-2 result 2023: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET-2 પરીક્ષા નું પરિણામ 15-06-2023 ના રોજ જાહેર કરેલ છે. આ પરીક્ષા 23 એપ્રિલ ના રોજ યોજવામાં આવી હતી. આ પરીક્ષા પ્રાથમિક  શાળામાં ધોરણ ૦૬, ૦૭  અને ૦૮ ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. હજારો પરીક્ષાર્થી ઓ જેમને આ પરીક્ષા આપી તે પરીક્ષા ના પરિણામ ની ખુબ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા જેમની આતુરતા નો અંત આવી ગયો છે. TET-II ની પરીક્ષાનું  રિઝલ્ટ ક્યાં જોવું અને આ પરિણામ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

TET-2 Exam Result 2023

 

પરીક્ષા સંસ્થા

રાજય પરીક્ષા બોર્ડ (STET-2 e Examination Bord)

પરીક્ષા

TET-2 ધોરણ ૦૬,૦૭,૦૮ ધોરણ માટે 

આર્ટીકલ પ્રકાર

TET-2 Result

પરીક્ષા તારીખ

૨૩-૦૪-૨૦૨૩ 

ઓફીસીયલ વેબસાઇટ

sebexam.org

રિઝલ્ટ સ્ટેટસ

જાહેર

TET-2 નું પરિણામ જાહેર 2023

 

TeT-2 નું પરિણામ પણ જાહેર..15-76%પરિણામ આવ્યું. 237700 ઉમેદવારો એ આપી હતી પરીક્ષા,37450 ઉમેદવારો થયા પાસ. આ પરીક્ષા નું પરિણામ જાહેર થઇ ગયેલ છે. આ પરીક્ષા માં ઉતીર્ણ થયેલ ઉમેદવારો ને ખુબ ખુબ શુભેચ્છાઓ.

TET-2 ANSWER KEY

TET-2 ની પરીક્ષા ની પ્રોવીસીનલ આન્સર કી જાહેર થઇ ગયેલ છે. જે ઉમેદવારો એ પરીક્ષા આપેલ છે તેમણે પોતાની આન્સર કી મુજબ મેળવેલ માર્ક્સ સરખાવી શકે છે. જેથી પરીક્ષા નું પરિણામ બાબતે સચોટ માહિતી મેળવી શકે છે. TET-2 ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ધોરણ ૦૬,૦૭ અને ૦૮ ના શિક્ષકની ભરતી માટે ની આ પરીક્ષા લેવાઈ છે. પરિણામો અને જવાબો માટે www.sebexam.org ને તપાસતા રહો. TET-2 ટેસ્ટ પછી, તમામ ઉમેદવારો પ્રશ્નપત્રોના ઉકેલો શોધી રહ્યા હતા. પછી અમે અમારી વેબસાઇટ પર TET-2 જવાબ કી લિંક અપલોડ કરી. વિષયવાર પેપર સોલ્યુશન PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંકનો ઉપયોગ કરો.

TET-2 Result 2023 કેવી રીતે તપાસવું ?

  • સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ www.sebexam.org પર જાઓ.
  • હવે ત્યાં હોમપેજ પર તમને TET-2 Result 2023 ની લિંક દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
  • નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “TET-2 ” પસંદ કરો.

TET-2 પરિણામ જાહેર

અહીં ક્લિક કરો

TET-2 Result Notification

અહી ક્લિક કરો 

TET-2 પરીક્ષા ની આન્સર કી 

અહી ક્લિક કરો 

 

Previous Post Next Post