Jio Recharge Plan : જીઓફોનના ત્રણ સૌથી સસ્તા પ્લાન હવે માત્ર ૭૫ રૂપિયાથી શરૂ

 Jio Recharge Plan : જીઓફોનના ત્રણ સૌથી સસ્તા પ્લાન હવે માત્ર ૭૫ રૂપિયાથી શરૂ

Jio Recharge Plan : જીઓ તેમના ગ્રાહકો માટે અવાર નવાર વિવિધ આકર્ષક પ્લાન્સ બહાર પાડતા હોય છે. દેશભરમાં જીઓ કંપનીના કરોડો યૂઝર્સ છે. ત્યારે જીઓ તેમના ગ્રાહકો માટ ફરીથી એક વાર મીની બજેટ રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. આ પોસ્ટમાં જીઓફોનનાં આ પ્લાન સિવાય જીઓના અન્ય પ્લાન વિશે પણ માહિતી આપવામાં આવેલ છે.


Click Here

Jio Recharge Plan

જીયોફોન પ્લાન

75 રૂપિયાનો પ્લાન

જીઓનો 75 રૂપિયાનો પ્લાન સામાન્ય વર્ગને પોસાય તેવો છે. આ પ્લાનમાં તમે તમારા મિત્ર કે પાર્ટનર , સગા સબંધીઓ સાથે દિલ ખોલીને અનલિમિટેડ વાતો કરી શકો છો. આ પ્લાનમાં તમે કોઈ પણ જાતની ટેન્શન વગર અનલિમિટેડ ફોન કોલ્સ,અને SMS ની સુવિધા મળે છે.

પ્લાન રૂપિયા75
SMS50 SMS
વોઇસ કોલીંગઅનલિમિટેડ
જીઓ ટીવી/ જીયો સિનેમાહા
ઇન્ટરનેટ2.5 GB

91 રૂપિયાનો પ્લાન

સ્માર્ટફોન યુઝર્સ માટે જીઓનો આ પ્લાન ખૂબ જ સુંદર છે આ પ્લાનમાં તમને કુલ 28 દિવસની વેલીડીટી મળવા પાત્ર છે. જેમાં તમે કોઈપણ નેટવર્ક ઉપર અનલિમિટેડ વોઈસ કોલિંગ કરી શકો છો તેમજ કુલ 50 એસએમએસ અને 28 દિવસ માટે કુલ ત્રણ જીબી જેટલો ડેટા પણ મેળવી શકો છો.તદુપરાંત જીઓ સિનેમા જીઓ ન્યુઝ અને જીઓ ટીવીનું સબસ્ક્રીપશન પણ તમે મેળવી શકો છો

પ્લાન રૂપિયા91
SMS50 SMS
વોઇસ કોલીંગઅનલિમિટેડ
જીઓ ટીવી/ જીયો સિનેમાહા
ઇન્ટરનેટ3 GB
પ્લાન રૂપિયા125
SMS300 SMS
વોઇસ કોલીંગઅનલિમિટેડ
જીઓ ટીવી/ જીયો સિનેમાહા
ઇન્ટરનેટ11.5 GB

૧૫૨ રૂપિયાનો પ્લાન

જિયોના આ પ્લાનમાં કુલ ૨૮ દિવસની વેલીડીટી સાથે ૩૦૦ SMS ફ્રી તેમજ અનલિમિટેડ વોઇસ કોલ,જીઓ સિનેમા અને જીયો ટીવીનો આનદ ઉઠાવી શકો છો.

Previous Post Next Post