ગઢડા નગરપાલિકામાં મ્યુનિસિપલ એન્જિનિયરની જગ્યા પર ભરતી, પગાર 16,500/- થી શરૂ

ગઢડા નગરપાલિકામાં મ્યુનિસિપલ એન્જિનિયરની જગ્યા પર ભરતી, પગાર 16,500/- થી શરૂ


ગઢડા નગરપાલિકામાં મ્યુનિસિપલ એન્જિનિયરની જગ્યા પર ભરતી, પગાર 16,500/- થી શરૂ: ગઢડા નગરપાલિકામાં મ્યુનિસિપલ એન્જિનિયર ની જગ્યા 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરવાની હોય જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની પ્રમાણે નકલ સાથે તારીખ 04/07/2023 સાંજના છ કલાક સુધીમાં ગઢડા નગરપાલિકાની કચેરી સીલબંધ કવરમાં મળે તે રીતે પોસ્ટ થી મંગાવવામાં આવે છે.

gadhada nagarpalika recruitment 2023

કુલ કેટલી જગ્યા પર અરજી મંગાવવામાં આવી છે?

  • કુલ 1 જગ્યા પર અરજી મંગાવવામાં આવી છે.

કઈ જગ્યા પર અરજી મંગાવવામાં આવી છે?

  • મ્યુનિસિપલ એંજીનિયર

લાયકાત શું જોઈએ?

  • બી.ઈ. સિવિલ

પગાર કેટલો આપવામાં આવશે?

  • પગાર દર મહિને ફિક્સ 16,500/- આપવામાં આવશે.

અરજી ફી કેટલી નક્કી કરવામાં આવી છે?

  • અરજી મફત છે, તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહિ.

નોકરી ક્યાં સ્થળે કરવાની રહેશે?

  • ગઢડા નગરપાલિકા, જી. બોટાદ

વય મર્યાદા કેટલી રાખવામા આવી છે?

  • 18 વર્ષથી ઉપર

અરજી કેવી રીતે કરવાની રહેશે?

  • ઉમેદવારે જાહેરાતમાં આપેલ સરનામા પર પોતાનું રિજયુમ અને ડોક્યુમેન્ટ્સ મોકલી આપવાના રહેશે.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • ઉમેદવારનું વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
Previous Post Next Post