BMC Recruitment 2023 | ભાવનગર મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી (OJAS)

BMC Recruitment 2023 | ભાવનગર મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી (OJAS)
 

BMC Recruitment 2023 | ભાવનગર મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી (OJAS)

BMC Recruitment 2023: ભાવનગર મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ (ભાવનગર મ્યુનીસીપલ કોર્પોરેશન ભરતી ૨૦૨૩) માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવેલ છે. લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાતનો જોઇ અને આ વિવિધ જગ્યાઓ માટે અરજી કરે. BMC દ્વારા વીવિધ જગ્યાઓ ની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે જે ચકાસી લેવી. ભાવનગર મ્યુનીસીપલ કોર્પોરેશન ભરતી ૨૦૨૩ માટે અને નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે જોતા રહો

 

BMC Recruitment 2023 | નોકરીની વિગતો:

પોસ્ટનું નામ:

·         આસીસ્ટન્ટ સેક્રેટરી (BMC/202324/1)

·         પી.એ.ટુ.મેયર /પી.એ.ટુ.ડે.મેયર / પી.એ.ટુ.ચેરમેન(સ્ટેન્ડીંગ કમિટિ) / હેડ કલાર્ક – 202324 (BMC/202324/2)

·         સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક – 202324 (BMC/202324/3)

·         ડેપ્યુટી ચીફ ઓડીટર – 202324 (BMC/202324/5)

·         સીનીયર ઓડીટર – 202324 (BMC/202324/6)

·         સીનીયર ઓડીટર (ટેકનીકલ) – 202324 (BMC/202324/7)

·         આસીસ્ટન્ટ ઓડીટર – 202324 (BMC/202324/8)

·         સબ ઓડીટર – 202324 (BMC/202324/9)

·         ગાયનેકોલોજીસ્ટ – 202324 (BMC/202324/10)

·         પીડીયાટ્રીશ્યન – 202324 (BMC/202324/11)

·         સ્ટેશન ફાયર ઓફિસર – 202324 (BMC/202324/12)

પસંદગી પ્રક્રિયા:

  • ઉમેદવારોની પસંદગી લેખિત / મૌખિક / ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો 
    • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
    • હવે સત્તાવાર વેબસાઈટ પર જઈ BMC વિવિધ જગ્યાઓ ભરતી શોધો.
    • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
    • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
    • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
    • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.


ઘટના


             તારીખ

અરજી કરવાની શરૂઆત તારીખ 

        ૨૦-૦૪-૨૦૨૩

અરજી કરવાની છેલ્લી તારીખ

         05-05-2023


નોકરીની જાહેરાત:અહીં ક્લિક કરો


સત્તાવાર વેબસાઇટ:અહીં ક્લિક કરો


ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

 

Previous Post Next Post