Gujarat High Court Recruitment 2023: આસિસ્ટન્ટ અને કેશિયરની 1855 જગ્યાઓ પર ભરતી જાહેર

 Gujarat High Court Recruitment 2023: તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે હમણાં જ ફરીથી 1777 જગ્યાઓ ઉપર આસિસ્ટન્ટ અને 78 જગ્યાઓ ઉપર કેશિયર ની ભરતી બહાર પાડી છે જેની અરજી તમે નીચે આપેલી એપ્લાય લિન્ક પરથી ઓનલાઈન કરી શકશો. ભરતીની તમામ માહિતી જેવી છે લાયકાત, ઉમર ધોરણ, પગાર ધોરણ, છેલ્લી તારીખ, એપ્લિકેશન ફી, અરજી કરવાની રીત તમે અહીથી જાણી શકશો. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો જેનાથી સંપૂર્ણ માહિતી મળી રહે.




    Gujarat High Court Recruitment 2023: આસિસ્ટન્ટ અને કેશિયરની 1855 જગ્યાઓ પર ભરતી જાહેર

Gujarat High Court Recruitment 2023

Table of Contents


1855 જગ્યાઓ
ભરતી બોર્ડગુજરાત હાઇકોર્ટ
જગ્યાનું નામઆસિસ્ટન્ટ અને કેશિયર
કુલ જગ્યાઓ1855
પગારRs. 19,500 થી શરૂ
અરજી કેવી રીતે કરવી?ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhc-ojas.gujarat.gov.in

કુલ જગ્યા

પોસ્ટ નું નામ

  • આસિસ્ટન્ટ : 1777 જગ્યા
  • આસિસ્ટન્ટ/ કેશિયર : 78 જગ્યાઓ

શૈક્ષનિક લાયકાત

  • હજુ ફક્ત શોર્ટ નોટિફિકેશન જ જાહેર થયા છે પરંતુ જ્યારે પણ ફૂલ નોટિફિકેશન બહાર પડશે ત્યારે અહી અપલોડ કરવામાં આવશે જે તમે નીચેની લિન્ક પર થી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો.

ગુજરાત હાઇકોર્ટની ભરતી માટે ઉમર મર્યાદા

  • આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉમર ૧૮ વર્ષની હોવી જોઈએ.

એપ્લિકેશન ફી

  • અત્યારે શોર્ટ નોટિફિકેશન માં તો કોઈ જ પ્રકાર ની ફી નો ઉલ્લેખ કરાયો નથી પણ જ્યારે અરજી કરવાની શરૂ થશે ત્યારે લગભગ એપ્લિકેશન ફી રૂ. ૧૦૦ હશે.

નોકરીનું સ્થળ

  • ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ

સિલેકશન કઈ રીતે થશે?

  • ઉમેદવારોનું સિલેકશન ભરતી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ ભરતીમાં પાસ થવા માટે તમારે પરીક્ષામાં પાસ થવું જરૂરી છે.

અરજી કઈ રીતે કરવી?

  • ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો
  • હોમ પેજ પર HC -OJAS લખેલું બતાવતું હશે તેના પર ક્લિક કરો.
  • ત્યાં “રિકરુટમેંટ” લખેલું બતાવતું હશે તેના પર ક્લિક કરો
  • તેમાં આસિસ્ટન્ટ ભરતીના ઓપ્શન પર ક્લિક કરો
  • નોટિફિકેશન ધ્યાન થી વાંચો અને એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરો
  • બધી વિગતો તપાસો, ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.

મહત્વની તારીખ

શોર્ટ નોટિફિકેશન માં હજી અરજી કરવાની શરૂઆત ની તારીખ અને છેલ્લી તારીખ જાહેર કરવામાં નથી આવી પણ ટૂંક સમયમાં તમે આ માહિતી ડિટેલ નોટિફિકેશન જાહેર થાય તેમાથી મેળવી શકો છો.




Previous Post Next Post