Talati Bharti New Update Vacancy in Short Time

Talati Bharti New Update Vacancy in Short Time 2019


તલાટી કમ મંત્રી માં નવી વેકેન્સી પડવાની હોઈ ગુજરાત સરકાર નવો પરિપત્ર બહાર પાડેલો છે જેમાં અલગ અલગ ભરતી નો ઉલ્લેખ કરેલો છે અને ટૂંક સમયમાં ભરતી બહાર પાડવામાં આવશે.



વિકાસ કમિશ્નર કચેરી દ્વારા લેટર બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવશે જેની દરેક અરજદારએ નોંધ લેવી અને તૈયારી રાખવી.

જીલ્લા પંચાયત પસંદગી સમિતિ તથા ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળ મારફત જીલ્લા પંચાયતોના વિવિધ સંવર્ગમાં કરવામાં આવેલ ભરતીની વિગતો મોકલવા બાબત પરિપત્ર બહાર પાડેલો છે. 

સંભવિત ભરતી ના નામ નીચે મુજબ છે :-
  • તલાટી કામ મંત્રી
  • નાયબ ચીટનીસ
  • ગ્રામ સેવક
  • વિસ્તરણ અધિકારી(ખેતી)
  • વિસ્તરણ અધિકારી(સહકાર)
  • આંકડા મદદનીશ
  • મુખ્ય સેવિકા
નોંધ:- આ માહિતી નેટ પરથી મળેલ છે તો સાચી છે કે ખોટી તમારે ચેક કરી લેવા વિનંતી...અમારું કામ તમારા સુધી માહિતી પહોચાડવા નું છે... અમારા મુજબ પરિપત્ર સાચો છે તે છતાં પણ તમારે ચેક કરી લેવા વિનંતી.


પૂરો પરિપત્ર વાંચવા નીચે ની લીંક પરથી ડાઉનલોડ કરો.....


Previous Post Next Post